Sai Hospital- Dr.Soham Patel

Lunawada, Panch Mahals

About Sai Hospital- Dr.Soham Patel

-13000 સ્કવેરફૂટ વિશાળ એરિયા મા 4 માળ મા પથરાયેલું ઇન્ટરનેશનલ લેવલ નું હોસ્પિટલ

-મહીસાગર અને આજુબાજુ 4 જિલ્લા નું સૌથી અદ્યતન યુરોપિયન ઓપરેશન થિયેટર(Nicomac)

-ડીઆર પેનલ યુ-આર્મ એક્સરે (સંપૂર્ણ ગુજરાત નું છઠ્ઠું મશીન)

-જર્મન પેંડન્ટ અને એનેસ્થેશિયા મશીન(Drager)(મહીસાગર, પંચમહાલ, અરવલ્લીમા સૌપ્રથમ)

-જર્મન સર્જીકલ લાઇટ્સ (Mach) (મહીસાગર, પંચમહાલ,દાહોદ, અરવલ્લી પૈકી સૌપ્રથમ)

-હોરિઝોન્ટલ ડબલ ડોર ઓટોક્લેવ મશીન(ઇન્સ્ટ્રુમેન્ટ ને જંતુમુક્ત કરવા માટે) (મહીસાગર, પંચમહાલમા પ્રથમ)


-ટેબલ ટોપ સ્લાઈડ થયી શકે તેવુ સર્જીકલ ટેબલ (મહીસાગર મા પ્રથમ)

-ક્લાસ100 મોડ્યૂલર ઓપરેશન થિયેટર- જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આદર્શ

-નહિવત ઇન્ફેક્શન/ચેપ ની શક્યતા(Near about 0 infection)

Clinic Address & Location

home Sai Hospital- Dr.Soham Patel
location_on

Sai hospital, Near charkosia naka, Modasa road, Lunawada, District- Mahisagar. Pincode-389230 , Lunawada, Panch Mahals

watch_later
Clinic Timings
09:00 AM to 10:00 AM

Our Doctors

Orthopedic Surgeon
Fees : 200 INR

Clinic Gallery

Review & Ratings

No reviews yet.